હા, આજે કસ્ટમરોની પાસે ઘણા ઓપ્શન્સ છે, એમનું ધ્યાન અનેક બ્રાન્ડ વચ્ચે વહેંચાઈ ગયું છે. એને રસ ન હોય એવી વસ્તુઓ પર એ ધ્યાન નથી આપતો.
પણ એને જે વસ્તુ ખરીદવી હોય, એને જેમાં આ ઘડીએ રસ હોય એવી વસ્તુ શોધવી હોય ત્યારે એનું ધ્યાન એ તરફ જરૂર જાય જ છે. હાલના માર્કેટિંગની આ જ ચેલેન્જ છે. આપણી પ્રોડક્ટ હમણાં ખરીદવામાં જેને રસ હોય એવા કસ્ટમર શોધવા, એમના સુધી આપણી વાત પહોંચાડવી અને પછી એમને સાચવી રાખવાની કોશિશ કરો.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
નવા કસ્ટમરો મેળવવાનો સૌથી……
પૂર્વ લેખ:
આપણા માર્કેટિંગ પ્રચાર પર…….