સેલીંગ અને માર્કેટિંગમાં ફરક શું?
આપણી પાસે જે પ્રોડક્ટ છે, એને યેનકેનપ્રકારેણ ગ્રાહકને પકડાવી દઇને રોકડી કરી લેવાનો પ્રયાસ એટલે સેલીંગ.
ગ્રાહકની જરૂરિયાત અનુસાર પ્રોડક્ટ બનાવીને એનો પ્રોબ્લેમ સોલ્વ થાય, એના પૈસાનું એને ભરપૂર વળતર મળે એવી કોશિશ એટલે માર્કેટિંગ.
હવે વિચારો: બન્નેમાંથી લાંબું શું ચાલી શકે?
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
આપણી પાસે કોઇ જબરદસ્ત પ્રોડક્ટ છે…
પૂર્વ લેખ:
જે વેચાય તે જ પ્રોડક્ટ…