માર્કેટિંગનો પ્રચાર સામેના માણસને ઇમ્પ્રેસ કરવા માટે નહીં, પણ આપણી વાત એક્ષ્પ્રેસ કરવા માટે હોવો જોઇએ.
આપણી જબરદસ્ત જાહેરખબરથી કસ્ટમર અંજાઇ જાય કે નહીં, એ મહત્ત્વનું નથી.
પણ, એ આપણી વાત સમજે અને આપણી પ્રોડક્ટ કે સર્વિસ ખરીદવા પ્રેરાય એ જરૂરી છે.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..