માર્કેટિંગનો પ્રચાર નક્કી કરતી વખતે એ ધ્યાનમાં રાખવું જરૂરી છે, કે આપણો મેસેજ જે જે કસ્ટમર વાંચશે, જોશે કે સાંભળશે, એ વખતે એ એકલો પોતાની જરૂરિયાતો, ઇચ્છાઓ, સ્વપ્નો, અનુભવો, પસંદગીઓ અને સંજોગોને ધ્યાનમાં રાખીને એનું અર્થઘટન કરશે. દરેક કસ્ટમરના મનમાં આવું અર્થઘટન એની પસંદગી પર અસર કરે છે.
સફળ માર્કેટિંગ માટે મહત્તમ લોકોના અર્થઘટન આપણી પ્રોડક્ટની પસંદગી કરવા તરફ થાય એવો પ્રચાર ગોઠવવાની અને આપણી પ્રોડક્ટ એના અર્થઘટનને સાર્થક કરે એવી ક્વોલિટી આપવાની ચેલેન્જ પાર કરવાની હોય છે.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
પૂર્વ લેખ:
માર્કેટમાં ચોક્કસ કસ્ટમરોને ટાર્ગેટ કરો