માર્કેટિંગનો આપણો પ્રચાર જબરદસ્ત હોય, પણ આપણી સાથે કામ કરવામાં કસ્ટમરને સતત ખાડા-ટેકરાવાળા ઉબડખાબડ રસ્તામાં મુસાફરી કરવા જેવો અનુભવ થતો હોય, તો આપણા માર્કેટિંગમાં કશેક કચાશ છે. માર્કેટિંગ કસ્ટમરને જે સપનાં બતાવે, એના વાસ્તવિક અમલનો અનુભવ એકદમ સીધી-સરળ રીતે થવો જોઇએ.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
આજે આપણી પાસે અને….
પૂર્વ લેખ:
માર્કેટમાં હરીફાઈ તો હંમેશાં….