માર્કેટમાં કમ્પીટીશન હોય, એ સારું છે. કમ્પીટીશન આપણને એલર્ટ રાખે છે.
બીજું, બધાં જ કસ્ટમરોને એક જ પ્રોડક્ટ ગમે એ શક્ય નથી.
અલગ અલગ કસ્ટમરોને પોતાના ટેસ્ટ, બજેટ અને જરૂરિયાત મુજબ અલગ અલગ પ્રકારની પ્રોડક્ટના વિકલ્પો મળી રહે, તો માર્કેટ ધીરે ધીરે આપોઆપ વિસ્તરતી રહે છે. એ માટે કમ્પીટીશન તો જોઇએ ને?
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
જે વેચાય તે જ પ્રોડક્ટ…
પૂર્વ લેખ:
નવી પ્રોડક્ટ માર્કેટમાં આવે,