માર્કેટમાંના બધાય કસ્ટમરોને જોઇતું હોય, એ બધુંય આપવાની ક્ષમતા કોઇ એક ધંધામાં હોતી નથી.
આજે માર્કેટમાં અનેક પ્રકારના કસ્ટમરો છે, અને આ કસ્ટમરોની જરૂરિયાતો એટલી વિભિન્ન, એટલી વિસ્તૃત થઇ ગઇ છે, કે એને સંતોષવા માટે અમુક ચોક્કસ સ્પેશીયલાઇઝેશનની જરૂર પડે છે.
દરેક ધંધાએ માર્કેટના મહાસાગરમાંથી પોતે જેને અટેન્ડ કરી શકશે, એવા કસ્ટમરોના એક જૂથ પર ફોકસ કરવું પડે છે.
આખો મહાસાગર ઉલેચવાની ઘેલછામાં રહેવું એટલે નિરાશાને આમંત્રણ આપવું.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
માર્કેટમાંના કસ્ટમરોને હમણાં…..
પૂર્વ લેખ:
સેલ્સમાં સફળતા માટે આપણને…