માર્કેટમાંના કસ્ટમરોને હમણાં જે કંઇ મળી રહ્યું છે, એનાથી વધારે, એનાથી બહેતર આપવાની તકો હંમેશાં હોય જ છે.
આ તકોને શોધવાની જ ચેલેન્જ હોય છે. કસ્ટમરને શું નથી મળી રહ્યું એ શોધીએ, એના પર ધ્યાન આપીએ, તો આ તકો મળી શકે.
આવી તકો શોધીને કસ્ટમરને વધુ સારી પ્રોડક્ટ્સ કે સર્વિસ આપનાર કંપનીઓ એમના ક્ષેત્રમાં અપાર સફળતા પામતી દેખાય છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ગ્રાહકોને આકર્ષવા માટે……….
પૂર્વ લેખ:
માર્કેટમાંના બધાંય કસ્ટમરોને….