પ્રોડક્ટ એની જગ્યાએ સારી હોવા છતાં, ખોટા કસ્ટમરોને એ વેચવાની કોશિશ ઘણી વાર નિષ્ફળતાને આમંત્રણ આપતી હોય છે.
મારુતિની અલ્ટો કે મર્સિડીઝ બન્ને પોતપોતાની જગ્યાએ સારી જ છે, પણ બન્નેના કસ્ટમર અલગ હોય છે. આપણી ગાડી કઇ છે, અને એ કોને વેચવી એ સમજવામાં જ સૌથી મોટી ચેલેન્જ હોય છે, અને ત્યાં જ ભૂલ થતી હોય છે. ઘણી વાર આપણે ખોટા કસ્ટમરોને સાચી વાત કહેવાની કોશિશો કરતા રહીએ છીએ, અને અંતે નિરાશ થઇએ છીએ.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
આપણે શું કહીએ છીએ, શું પ્રચાર…..
પૂર્વ લેખ:
કોઇ પણ માર્કેટમાં સ્થાન જમાવવા……