નવા કસ્ટમરો મેળવવાનો સૌથી સસ્તો અને હાથવગો સ્ત્રોત એટલે આપણા વર્તમાન કસ્ટમરો.
આપણે એમને ખૂબ ખુશ કરીએ, એમની અપેક્ષાઓથી વિશેષ સેવાઓ એમને આપીએ, તો તેઓ ખુશ થઇને બીજાંને આપણી કંપની તરફ ખેંચી લાવશે.
મોંઘીદાટ જાહેરાતોથી પણ આ શક્ય નથી.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
સફળ કંપનીઓ બે બાબતો…..
પૂર્વ લેખ:
હા, આજે કસ્ટમરોની પાસે ઘણાં….