તમે કંઈ પણ નવી વસ્તુ બનાવવાનો વિચાર કરો કે એનું સેમ્પલ બનાવો તો એને માર્કેટમાં મૂકતાં પહેલાં માત્ર સગાં-સંબંધીઓ, મિત્રો કે તમારા સ્ટાફ મેમ્બર્સ પાસેથી જ એના વિશે પ્રતિભાવ ન માગો. બહારના અમુક રીયલ કસ્ટમરોને પણ પૂછો.
આપણે કેવા લાગીએ છીએ એ અરીસાને પૂછીએ તો મનગમતો જવાબ જ મળશે. બારી બહારની કોઈ વ્યક્તિને પૂછીએ તો સાચો જવાબ મળી શકે ખરો. હા, કદાચ એ જવાબ મનગમતો ન પણ હોય.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
આજના સમયમાં તમે જે ધંધો કરો…..
પૂર્વ લેખ:
સફળ માર્કેટિંગ માટે આપણો….