તમે અને તમારી ટીમ જાતે મહેનત કરીને નવા કસ્ટમરો લાવવાના પ્રયત્નો કરો, પરંતુ તમારા કસ્ટમરો બીજાંને તમારા માટે ભલામણ કરે અને એ મારફતે તમને નવા કસ્ટમરો મળે, એના જેવું ઉત્તમ માર્કેટિંગ કોઇ નથી. પણ, આપણા કસ્ટમરો આપણા માટે ભલામણ કરવા પ્રેરાય, એ માટે આપણે કંઇક કરવું પડશે ને?
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
કસ્ટમરને શું નવું જોઇએ છે,….