જે રીતે કેક પરનું ક્રીમી લેયર એનું આઇસીંગ માત્ર હોય છે, અને જો કેકની ક્વોલિટી સારી ન હોય, તો આઇસીંગનો કોઇ અર્થ રહેતો નથી, એ રીતે પ્રોડક્ટની જાહેરાતો એની લોકપ્રિયતામાં માત્ર ઉપરછલ્લો રોલ જ ભજવે છે.
પ્રોડક્ટમાં જો વજૂદ ન હોય, તો માત્ર જાહેરાતોથી એને બચાવી શકાય નહીં.
માત્ર આઇસીંગ બતાવીને કેક વેચી શકાય નહીં.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
જાહેરખબરો કરવાની ઈચ્છા….
પૂર્વ લેખ:
માર્કેટિંગ એ કોઇ પણ ધંધાની….