કોઇ પણ માર્કેટમાં સ્થાન જમાવવા માટે પહેલાં આપણો ટાર્ગેટ કસ્ટમર સ્પષ્ટ રીતે નક્કી કરીને એ ચોક્કસ ગ્રુપને ધ્યાનમાં રાખીને જ સ્ટ્રેટેજી વિકસાવો અને આગળ વધો. બધા કસ્ટમરોને બધું આપવાની ઘેલછા રાખવાથી સમય, શક્તિ, સંપત્તિનો વેડફાટ થશે, અને માર્કેટમાં ધારી સફળતા નહીં મળી શકે. ટાર્ગેટ કસ્ટમર કોણ છે, એ બાબત બિલકુલ સ્પષ્ટ હોવી જોઇએ, અને એના પર ધારદાર ફોકસ હોવું જોઇએ.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
પ્રોડક્ટ એની જગ્યાએ સારી હોવા….
પૂર્વ લેખ:
સારી પ્રોડક્ટ ખરાબ ડીસ્ટ્રીબ્યુશનનો…..