કસ્ટમરને શું નવું જોઇએ છે, એ પૂછવાથી નવા આઇડીયા મળી શકે. પરંતુ સાથે સાથે એમને હમણાં આપણી કે બીજા કોઇની પ્રોડક્ટ કે સર્વિસમાં જે કંઇ મળે છે, એમાંથી શું નથી ગમતું, શું નથી જોઇતું એ સમજવાની કોશિશ કરીએ, તો પણ ઘણા નવા નવા આઇડીયા મળી શકે.
દા. ત. અમુક કસ્ટમરોને હોટેલના બૂફેમાં બહુ વેરાયટી નથી જોઇતી. એમને ઓછા ઓપ્શનવાળી વાજબી ચોઇસ જોઇએ છે.
અમુક ફૂડ પ્રોડક્ટ્સ એમને ગમે છે, પણ એનું પેકેજિંગ એમને નથી ગમતું.
કસ્ટમરની પસંદગીઓની સાથે સાથે એમને નાપસંદ હોય એવી બાબતો પણ સમજો.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
માર્કેટમાં હરીફાઈ તો હંમેશાં….
પૂર્વ લેખ:
તમે અને તમારી ટીમ જાતે….