ઉત્તમ કસ્ટમર સર્વિસ કોને કહેવાય?
કસ્ટમરે તમારી પ્રોડક્ટ કે સર્વિસ વાપરવા માટે તમારો સંપર્ક જ ન કરવો પડે, એ બરાબર ચાલતી રહે, એ જ ઉત્તમ કસ્ટમર સર્વિસ.
એને માટે ક્વોલિટીને પ્રાધાન્ય આપવું પડે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
નવી પ્રોડક્ટ માર્કેટમાં આવે,
પૂર્વ લેખ:
ધંધામાં અને જીવનમાં….