આપણે શું કહીએ છીએ, શું પ્રચાર કરીએ છીએ એ જોઈને કસ્ટમર આવે અને એક વાર ખરીદી પણ લે એ બની શકે. પણ એની સાથે આપણે શું કરીએ છીએ એના પરથી એ નક્કી કરશે કે ફરીથી આપણી પાસે આવવું કે નહીં. આપણા કહેવા અને કરવામાં ફરક હશે તો એ પાછો આવવાની શક્યતા ઘટી જશે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
આપણા માર્કેટિંગ પ્રચાર પર…….
પૂર્વ લેખ:
પ્રોડક્ટ એની જગ્યાએ સારી હોવા….