આપણી પાસે કોઇ જબરદસ્ત પ્રોડક્ટ છે, આપણો આઇડીયા જોરદાર છે એટલે આપણો ધંધો ચાલવો જ જોઇએ?
જરા થોભો.
સૌથી પહેલા, કસ્ટમરને એની જરૂર છે?
જો જવાબ “ના” હોય, તો જબરજસ્ત કે જોરદાર બધુંય અર્થહીન છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
લોકોને રોટી-કપડાં-મકાનની જરૂર છે,…
પૂર્વ લેખ:
સેલીંગ અને માર્કેટિંગમાં ફરક શું?…