આપણા માર્કેટિંગ પ્રચાર પર કસ્ટમર ધ્યાન ન આપે એ બની શકે, પણ જ્યારે આપણો કસ્ટમર સર્વિસ કે સપોર્ટ માટે આપણો સંપર્ક કરે છે, ત્યારે એનું સંપૂર્ણ ધ્યાન આપણી ઉપર હોય છે. એ વખતે આપણે પણ એની તરફ બરાબર ધ્યાન આપવું જોઈએ. કસ્ટમર સાથે લાંબા સમયનો સંબંધ બાંધવા માટે આ તકનો લાભ ઉઠાવવો જોઈએ.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
હા, આજે કસ્ટમરોની પાસે ઘણાં….
પૂર્વ લેખ:
આપણે શું કહીએ છીએ, શું પ્રચાર…..