આજે આપણી પાસે અને બીજી દરેક વ્યક્તિ પાસે અલગ અલગ માધ્યમે દરરોજ સેંકડો-હજારો મેસેજીસ આવે છે. દરેકે ઓછા સમયમાં ઘણી વાતો સમજવાની, જાણવાની અને અમલ કરવાની હોય છે. આ વખતે ઝડપથી પોતાની વાત રજૂ કરવાનું કૌશલ્ય કેળવવા જેવું છે. આજકાલ ૫ દિવસોની ટેસ્ટ મેચ કરતાં ૨૦ ઓવરની T-20 મેચમાં વધારે લોકોને ઇન્ટરેસ્ટ હોય છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
સફળ માર્કેટિંગ માટે આપણો….
પૂર્વ લેખ:
માર્કેટિંગનો આપણો પ્રચાર…