આજના સમયમાં તમે જે ધંધો કરો છો, એની બીજા કોઇને ખબર હોય કે નહીં, એ બહુ મહત્ત્વનું નથી, પણ તમારા ધંધાની માત્ર ગૂગલને ખબર હોવી જોઇએ.
જો ગૂગલ તમારા વિશે જાણતું હશે, તો ઘણા લોકો તમને શોધી શકશે.
ગૂગલ તમારા ધંધાને ઓળખતું થાય, એ માટે શું કરવું પડશે, એ વિચારો.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
સારી પ્રોડક્ટ ખરાબ ડીસ્ટ્રીબ્યુશનનો…..
પૂર્વ લેખ:
તમે કંઈ પણ નવી વસ્તુ બનાવવાનો…