આજના વ્યસ્ત સમયમાં કોઇ પાસે સમય નથી, ત્યારે માર્કેટિંગના પ્રચારનું પ્લાનિંગ કરતી વખતે એક વાત ખાસ યાદ રાખો કે આપણો કસ્ટમર આપણી જાહેરખબર કે આપણો સંદેશો મેળવવાની રાહ જોઇને નથી બેઠો. એ પોતાની જિંદગીમાં વ્યસ્ત હોય છે, ત્યારે આપણે એને ખલેલ પહોંચાડીને આપણી વાત કહેવાની હોય છે.
આ વાત જેટલી ટૂંકાણમાં, જેટલી અસરકારકતાથી થઇ શકે એટલું આપણું માર્કેટિંગ અસરકારક બને.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
ગુજરાતી બિઝનેસ ગાઇડ. https://goo.gl/3iagNA)
આના પછી શું વાંચશો?
પૂર્વ લેખ:
માર્કેટિંગના પ્રચાર માટે…