સારી પ્રોડક્ટ ખરાબ ડીસ્ટ્રીબ્યુશનનો ભોગ બનીને વિખેરાઇ જતી હોય છે. તો ઘણીવાર ચીલાચાલુ પ્રોડક્ટ પણ સારા ડીસ્ટ્રીબ્યુશનને કારણે સુપર હીટ થઇ જતી હોય છે. પ્રોડક્ટ બનાવવામાં જેટલું ધ્યાન અપાય, એનાથી પણ વિશેષ એને ગ્રાહકો સુધી પહોંચાડવા પર આપવું જરૂરી છે. કસ્ટમર સુધી પહોંચે એ જ પ્રોડક્ટ સફળ થઇ શકે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
કોઇ પણ માર્કેટમાં સ્થાન જમાવવા……
પૂર્વ લેખ:
આજના સમયમાં તમે જે ધંધો કરો…..