સરળ ભાષામાં, ટૂંકાણમાં સમજાઇ જાય એવી રજૂઆત એ ધંધા માટે એક ખૂબ ઉપયોગી થઇ શકે એવી કળા છે.
કોઇને લાંબુંલચક ભાષણ સાંભળવું ગમતું નથી. કસ્ટમરો, માણસો કે બીજી કોઇ પાર્ટીઓ સાથે વાત કરતી વખતે, લાંબું નહીં ખેંચો. જરૂરી ઔપચારિકતા બાદ સીધા પોઇન્ટ પર આવો. સાદા શબ્દો, સરળ ભાષાનો ઉપયોગ કરો.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
કોઇ આપણને ન જોઇતી…..
પૂર્વ લેખ:
આપણને કોઇક આઇડીયા આવ્યો…