મોટી મોટી જાહેરાતો કરીને, જબરદસ્ત ઇવેન્ટ્સ કરીને, સેલિબ્રીટીઝને બ્રાન્ડ એમ્બેસેડર બનાવીને જ બ્રાન્ડ બને એવું નથી. આ બધું કર્યા પછી પણ કસ્ટમરના દિલમાં જગ્યા મેળવવાની કોશિશ નહીં થાય, તો બ્રાન્ડ નહીં બને. અને કસ્ટમરોના દિલોમાં જે બ્રાન્ડ્સને સ્થાન મળી જાય છે, એમને બ્રાન્ડીંગ માટે બહુ નુસ્ખા કરવાની જરૂર પડતી નથી.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
જે રીતે કેક પરનું ક્રીમી…….
પૂર્વ લેખ:
સફળ કંપનીઓ બે બાબતો…..