જો તમારી પ્રોડક્ટ કે સર્વિસમાં બીજાંથી જૂદું તરી આવે એવું કંઇક નહીં હોય, તો કસ્ટમર એ ખરીદવી કે નહીં એનો નિર્ણય માત્ર કીમતના આધારે જ કરશે. પણ જો કંઇક વિશેષ હશે, તો માત્ર કીમત જ નહીં, પણ વિશેષતાને પણ ધ્યાનમાં રાખશે. મોટા ભાગે કીમત પર બહુ ધ્યાન નહીં આપે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ધંધામાં પૈસાની લિક્વીડીટી….
પૂર્વ લેખ:
અસરકારક જાહેરખબર એટલે…..