કોઇને આપણી પ્રોડક્ટ ગમે તેમ કરીને પકડાવી દેવાની “સેલુ” માનસિકતા કરતાં સામેના માણસના ફાયદા, એના ભલાને ધ્યાનમાં રાખીએ અને એમના દિલ-દિમાગ પર અપીલ થાય, આ પ્રોડક્ટ કે સર્વિસના ઉપયોગથી એમને એક નવી સંભાવના દેખાય એવી કોશિશ કરીએ, તો સેલ્સ તો આપોઆપ વધશે જ, પણ સાથે સાથે કસ્ટમરોના દિલમાં પણ કાયમી જગ્યા મળશે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
આપણને કોઇક આઇડીયા આવ્યો…
પૂર્વ લેખ:
જાહેરખબરો કરવાની ઈચ્છા….