આપણી પ્રોડક્ટ ખરીદતી વખતે કસ્ટમરો ભાવમાં રકઝક કરે, એનો મતલબ આમાંથી એક શક્યતા છે:
૧) આપણે ખોટા કસ્ટમરોને વેચવાની કોશિશ કરી રહ્યા છીએ
૨) આપણી પ્રોડક્ટમાં કંઇ ખાસ વિશેષ નથી.
૩) આપણી પ્રોડક્ટની વિશેષતા આપણે કસ્ટમરોને સમજાવી નથી શક્યા.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
અસરકારક જાહેરખબર એટલે…..
પૂર્વ લેખ:
ગ્રાહકોને આકર્ષવા માટે……….