સફળતાથી છકી ન જવું.
વર્ષોની મહેનતથી ઊભા થયેલાં મોટાં વટવૃક્ષો પણ એક વાવાઝોડાનો શિકાર બનીને ધરાશયી થઇ જતાં હોય છે.
જ્યાં ઊભા થયા હોઇએ એ ધરતી અને આપણને ઊભા કરનારને કદી ન ભૂલવું.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
હંમેશા ખુશ રહેવું છે?….
પૂર્વ લેખ:
પોતાના પર ભરપૂર આત્મવિશ્વાસ…..