લોન લઇને હોલી-ડે પર જઇને જલસા કરવા કરતાં ખિસ્સામાં જેટલા પૈસા હોય, એનાથી જે કરી શકાય એ જલસામાં વધારે મજા હોય છે.
જેને આ સમજાય છે, એને ધંધામાં સફળ થવામાં ઓછા વિઘ્નો નડશે.
ઉધારીનો આધાર જેટલો ઓછો લેવાય એટલું સારું.
ધંધા માટે લેવો જ પડે, તો વિચારીને લેવો, પણ જલસા કરવા તો ન જ લેવો.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
જીવનના સૌથી મહત્ત્વના…..
પૂર્વ લેખ:
બોલતાં બધાંને શિખવવામાં આવે છે,….