કાં તો આપણે આપણા અહમને પોષી શકીએ
અથવા તો આપણા પરિવારને પોષી શકીએ.
આપણા ધંધાને વિકસાવવો હોય, પરિવારને સારી સુવિધાઓ આપવી હોય, તો આપણા અહમને લગામમાં રાખવો પડશે.
આપણો ધંધો આપણા અહમનો શિકાર બની જશે, તો એની સજા પરિવારે ભોગવવી પડશે.
એવું કરાય?
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ધંધા માટે પરિવારની અવગણના ન કરવી જોઇએ
પૂર્વ લેખ:
ધંધામાં સ્ટ્રેસ અનુભવાય ત્યારે…