જીવનની નાની નાની વસ્તુઓમાંથી આનંદ મેળવતાં શીખો.
અત્યારે જે ક્ષુલ્લક લાગતી હોય, એ બધી જ નાની વાતો આગળ જતાં ખૂબ જ મહત્ત્વની, ખૂબ જ કિંમતી જણાશે, અને એ વખતે તમને એ બધું ગુમાવ્યાનો અફસોસ થશે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
જ્યારે બહુ સ્ટ્રેસ અનુભવાય,…..
પૂર્વ લેખ:
આપણી સાથે જે કંઇ પણ થાય…..