ગુમાવેલા પૈસા પાછા મેળવવામાં જેટલા સમય-શકિત લાગે એના કરતાં ગુમાવેલી શાખ પાછી મેળવવામાં અનેકગણા વધારે સમય-શક્તિ લાગે છે.
અમુક પૈસા બચાવવા જતાં શાખ ગુમાવી બેસીએ તો એ ટૂંકા સમયના ફાયદાની સામે લાંબા સમયના નુકસાનનો સોદો થઇ જાય છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
આપણે આપણા પર આવેલી….
પૂર્વ લેખ:
તમે જેટલી સમસ્યાઓનો…..