આપણી ગાડીમાં ડ્રાઇવરની સીટ પર બેસીને, એને ચલાવવા પર ફોકસ રાખવાને બદલે આજુબાજુની ગાડીઓ પર ફાંફા મારતા રહેવું દુર્ઘટનાઓને આમંત્રણ આપે છે.
આપણા ધંધાની સીટ પર બેઠા પછી એ ધંધાને સંબંધ ન હોય એવી દુનિયાભરની તમામ બાબતો પર ધ્યાન આપવાને બદલે એ સીટને ૧૦૦ ટકા ન્યાય આપો.
રોડ પર અને માર્કેટમાં જોવા મળતી દુર્ઘટનાઓના ઉદાહરણ બનવામાં શૌર્ય નથી. આપણે નક્કી કરેલી લડાઈ લડવામાં અને જીતવાની કોશિશ કરવામાં જ ખરી શૂરવીરતા છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ધંધાની સફળતા માટે અનેક પ્રકારનાં…
પૂર્વ લેખ:
ઓફિસ-દુકાન-ફેક્ટરીમાં આવવું,…