અવારનવાર એવું કંઇક કરવાની કોશિશ કર્યા કરો, જે કરવાનું તમને બહુ ફાવતું ન હોય, જે કરવામાં તમને થોડું ટેન્શન થતું હોય.
માત્ર જે ફાવે છે એ કરતાં રહીએ, તો નવું ક્યાંથી શીખાશે?
નવા વિકાસની શરૂઆત કમ્ફર્ટ ઝોનની બહાર જ થતી હોય છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
સ્કૂલ કે કોલેજની પરીક્ષા પાસ….
પૂર્વ લેખ:
કંઇક મોટું કરવું છે….