સ્કૂલ કે કોલેજની પરીક્ષા પાસ કરતી વખતે બધું જાતે જ કરવાનું, બીજા કોઇની મદદ નહીં જ લેવાની એવું શીખવવામાં આવે છે. બિઝનેસની ચેલેન્જીસ પાર કરતી વખતે આ કામ નથી આવતું. બિઝનેસમાં આગળ વધવું હોય, તો બધા પ્રોબ્લેમ જાતે જ સોલ્વ કરવાને બદલે જરૂર પડ્યે જે-તે બાબતના અનુભવી અને નિષ્ણાત લોકોની મદદ લેવાનું સલાહભર્યું હોય છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
પ્રગતિ માટે મથતી વખતે….
પૂર્વ લેખ:
અવારનવાર એવું કંઇક કરવાની….