સમય તમારી સૌથી કિંમતી સંપત્તિ છે. તમે એને પૈસા ખર્ચીને બનાવી, ખરીદી કે ઉધાર નથી લઇ શકતા, કે તમે એને રોકી નથી શકતા.
તમે માત્ર એનો ઉપયોગ કરી શકો છો.
જે સમયનો સદુપયોગ વધારી અને દુરૂપયોગ અટકાવી શકે છે એ વધારે સફળ થઇ શકે છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
આપણી ધંધાકીય લાઇફ…..
પૂર્વ લેખ:
જ્ઞાનનો સૌથી મોટો દુશ્મન……