રસ્તામાં સ્પીડબ્રેકર આવે ત્યારે મેરેથોન દોડનાર પોતે ૪૨ કિ મીનું અંતર કાપવાનું છે એ યાદ કરે તો અટકે નહીં.
નાની સમસ્યાઓ સતાવે ત્યારે તમારા મોટા લક્ષ્યને યાદ કરો. નાની સમસ્યાઓ તમને અટકાવી નહીં શકે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
જ્ઞાનનો સૌથી મોટો દુશ્મન….
પૂર્વ લેખ:
જે કામ કરવા માટેનો ઉત્સાહ….