મુશ્કેલ સમયમાંથી પસાર થતી વખતે શ્રદ્ધા રાખો:
તકલીફો, મુશ્કેલીઓ બધું વીતી જશે. બધું થાળે પડી જશે. સમય પાસે ઘણી શક્તિ હોય છે.
બસ, વાવાઝોડાની વચ્ચે એક શાંત, સ્થિર આત્માને અડીખમ રાખજો.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
તમારી પાસે જે નથી એનો વસવસો….
પૂર્વ લેખ:
ઘણીવાર હિંમત રાખ્યા…..