મુશ્કેલીના સમયે સુયોગ્ય પ્રાર્થના:
હે ઇશ્વર, જે હું બદલી નથી શકતો એને શાંતિથી સ્વીકારવાની સમતા મારી અંદર આવે, જે હું બદલી શકું છું એ બદલવાની હિંમત અને ક્ષમતા મને મળે અને આ બે વચ્ચેનો ફરક સમજવાનું ડહાપણ મારામાં વિકસે એવું કરજો.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
તમે જેટલી સમસ્યાઓનો…..
પૂર્વ લેખ:
ગમે તેટલો ડર લાગતો હોવા….