મારે કયો બિઝનેસ કરવો જોઇએ?
પહેલાં તો આ પ્રશ્નનો એક જવાબ શક્ય નથી. બીજું, આ પ્રશ્નનો સચોટ જવાબ આપણા સિવાય બીજું કોઇ આપી શકે પણ નહીં.
કોઇ એક વ્યક્તિ કોઇ એક બિઝનેસમાં સફળ થાય, એટલે એના જેવું કરવાવાળા બીજા પણ સફળ થશે, એ કહી શકાય નહીં.
કરનારના સ્વભાવ, શક્તિઓ, ક્ષમતાઓ, સપનાઓ અને મહત્વાકાંક્ષાઓના આધાર પરથી આ જવાબ નક્કી થવો જોઇએ.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
જે કામ કરવા માટેનો ઉત્સાહ….
પૂર્વ લેખ:
હંમેશા ખુશ રહેવું છે?….