બોલતાં બધાંને શીખવવામાં આવે છે, પરંતુ દુર્ભાગ્યે લોકોને સાંભળતાં કોઇ નથી શીખવાડતું.
કોઇ પણ સંવાદ બે દિશામાં ચાલે તો જ અસરકારક બને. ધંધામાં પણ સાંભળવાનું કૌશલ્ય વિકસાવવા જેવું છે.
જ્યારે તમે બોલવા કરતાં વધારે સાંભળો છો, ત્યારે સમાજમાં સન્માન અને ધંધામાં સફળતા મળવાની શક્યતા વધી જાય છે.
આપણે સમજવું જોઇએ કે બોલે તેના બોર વેચાતા હશે, પણ જે સાંભળે તેના સન્માન થાય…
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
લોન લઇને હોલી-ડે પર જઇને……
પૂર્વ લેખ:
તમારા કુટુંબ અને તમારા ધંધાને….