ફિલ્મ પ્રોડક્શન માંથી બિઝનેસ મેનેજમેન્ટના પાઠ:
અમુક ફિલ્મોમાં પ્રોડ્યુસર પોતે જ ડાયરેક્ટર હોય છે. ધંધાના માલિક પોતે જ ધંધો ચલાવતા હોય છે, એવો કેસ.
અમુક ફિલ્મોમાં પ્રોડ્યુસર અને ડાયરેક્ટર અલગ હોય છે. ઇન્વેસ્ટરો, પ્રમોટરો પોતે ધંધો ન ચલાવે પણ પ્રોફેશનલ મેનેજમેન્ટને એ જવાબદારી સોંપે એવો કેસ.
પણ ફિલ્મોમાં સામાન્યત: હીરો તો ત્રીજી જ વ્યક્તિ હોય છે.
ધંધામાં પણ, હંમેશાં હીરો તો કસ્ટમર જ હોવો જોઇએ.
પ્રોડ્યુસર કે ડાયરેક્ટર જ હીરો હોય, એવી ફિલ્મો મોટે ભાગે ફ્લોપ જાય છે.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
બ્રાન્ડ કેવી રીતે ઊભી થાય છે?
પૂર્વ લેખ:
ધંધા માટે પરિવારની અવગણના ન કરવી જોઇએ