ધંધાની સફળતા માટે અનેક પ્રકારનાં કામો કરવાાં પડે છે. એમાંથી અમુક તમને ગમતાં હોય, અને બીજાં અણગમતાં પણ હોય. કોઇ પણ કામ તમારી સામે આવે ત્યારે તમારા વ્યક્તિગત ગમા-અણગમાનો વિચાર કરતાં પહેલાં એ જુઓ કે તમારા ધંધાની સફળતા માટે શું જરૂરી છે? હંમેશાં ગમતાં કામો કરવાના અને બીજાં કામો પાછા ઠેલવાથી ધંધો આગળ નહીં વધે.
સફળ ધંધાર્થીઓએ પોતાને અણગમતાં કામો કરવામાં પણ ઘણો સમય વીતાવેલો હોય છે. એમની સફળતામાં આ અભિગમ મહત્ત્વનો ભાગ ભજવે છે.
જરૂર પડ્યે કડવી દવાઓ પીનારનું સ્વાસ્થ્ય સારું રહે છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ધંધામાં સ્ટ્રેસ અનુભવાય ત્યારે…
પૂર્વ લેખ:
આપણી ગાડીમાં ડ્રાઇવરની સીટ પર બેસીને,…