દરેક અનુભવ આપણને કડવાશથી અથવા તો મીઠાશથી ભરી શકે છે.
દરેક તકલીફ આપણને કાં તો તોડી શકે અથવા તો આપણને ઘડી શકે.
દરેક વખતે પસંદગી આપણે જ કરવાની હોય છે.
વિજયી થવું કે વિનાશ પામવું એ આપણે જ નક્કી કરવાનું હોય છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:

સફળ થવા માટે આપણી પાસે….
પૂર્વ લેખ:

આપણે આપણા પર આવેલી….