દરેકને ડર તો લાગતો જ હોય છે, પણ એ ડરની માત્રા અલગ અલગ હોય છે.
બીજા કરતાં થોડોક સમય વધારે ડરનો પ્રતિકાર કરનાર હિંમતવાન કહેવાતો હોય છે.
ડરની ગેરહાજરીમાં હિંમતની કસોટી કેવી રીતે થાય?
ડરની હાજરી જ હિંમત સાબિત કરી શકે ને?
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ગમે તેટલો ડર લાગતો હોવા….
પૂર્વ લેખ:
જ્યાં સુધી આપણે દરેક….