તમે જેટલી સમસ્યાઓનો સામનો કરીને એમાંથી બહાર નીકળો છો, જેટલી વાર પડ્યા પછી ફરી પાછા ઊભા થાઓ છો, જેટલી વધુ મુશ્કેલીઓ સામે ઝઝૂમીને જીતો છો એ દરેક વખતે તમારી સંઘર્ષ કરવાની શક્તિમાં વધારો થાય છે.
અને જો તમારી પાસે સંઘર્ષ કરવાની શક્તિ હશે, તો તમને કોઇ સંજોગો કે કોઇ પરિસ્થિતિ રોકી નહીં શકે. અડીખમતા તમારી આદત બની જશે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ગુમાવેલા પૈસા પાછા મેળવવામાં….
પૂર્વ લેખ:
મુશ્કેલીના સમયે સુયોગ્ય પ્રાર્થના…..