એવું નથી હોતું કે કોઇ એક કામ મુશ્કેલ હોય છે, એટલે એ કરવાની આપણે હિંમત નથી કરતા.
મોટે ભાગે તો આપણે એ કરવાની હિંમત નથી કરતા એટલે આપણને એ કામ મુશ્કેલ લાગતું હોય છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
આપણા કલ્પનાના વિશ્વમાં….
પૂર્વ લેખ:
આપણું આખું જીવન એટલે….