આપણે સંકટના સમયમાં શું કરીએ છીએ, એ બધાયને યાદ રહે છે. આ એક લાલબત્તી સમી ચેતવણી પણ છે અને એક તક પણ છે. એને તક તરીકે ઉપાડીને ખરાબ સમયમાં સારી સ્મૃતિઓનું સર્જન કરવા તરફ ધ્યાન આપો.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
કટોકટીના સમયે દરરોજ આ….
પૂર્વ લેખ:
જ્યારે આપણે બીજાને મદદરૂપ….