આપણું આખું જીવન એટલે આપણે જીવનના અલગ અલગ તબક્કે કરેલી પસંદગીઓનો સરવાળો.
ધ્યાન રાખીને પસંદગીઓ થાય, તો સરવાળો મોટો થાય.
જીવનની દરેક પસંદગી કરતી વખતે આપણા જીવનની *ઇચ્છિત* સાઇઝને અનુરૂપ પસંદગીઓ કરો.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
એવું નથી હોતું કે કોઇ એક કામ….
પૂર્વ લેખ:
પ્રગતિ માટે મથતી વખતે….